અમદાવાદ પ્લેન ક્રેશમાંથી બચી ગયેલ બી.જે. મેડિકલ કોલેજનો વિધ્યાર્થી ઘરે ભરૂચ પરત ફર્યો. ઘટના સમયે બનેલી ભયાનક કથા તેણે પરિવારજનોને વર્ણવી.